gu_obs-tq/content/31/07.md

711 B

જ્યારે પિતરે પવન અને મોજાથી ડરી ગયો હતો ત્યારે તેની સાથે શું બન્યું?

તે પાણીમાં ડૂબવા લાગ્યો. 

જ્યારે પિતરે મદદ માટે કહ્યું ત્યારે ઈસુએ શું કર્યું?

ઈસુએ હાથ લંબાવ્યો અને પિતરને પકડી લીધો. 

ઈસુએ પિતરને ઠપકો આપતા શું કહ્યું?

"ઓ અલ્પવિશ્વાસી માણસ, તું શા માટે સંદેહ લાવ્યો?"