gu_obs-tq/content/31/02.md

318 B

રાત્રી દરમિયાન શિષ્યોને શું સમસ્યા હતી?

પવન તેમની સામે વા’તો હતો, જેથી તેઓ માત્ર તળાવના અર્ધે રસ્તે જ પહોંચી શક્યા હતા.