gu_obs-tq/content/29/05.md

475 B

એ નોકરે પછી એના એક સાથી નોકર જેના પર એનું એક નાનું દેવું નિકળતું હતું તે દેવાની ઉઘરાણી માટે શું કર્યું?

તેણે તેને પકડીને માગણી કરી હતી કે તે બધા નાણાં ચૂકવે જેનું દેવું કર્યું હતું.