gu_obs-tq/content/29/03.md

497 B

શું નોકર રાજાને તેનું વિશાળ દેવું ચૂકવવા માટે સક્ષમ હતો?

ના.

કેવી રીતે રાજા વિશાળ દેવા માટે નોકરને સજા કરવાનો હતો?

રાજાએ હુકમ આપ્યો હતો કે એ માણસ અને તેના કુટુંબને ગુલામો તરીકે વેચી નાંખો.