gu_obs-tq/content/29/01.md

13 lines
936 B
Markdown
Raw Permalink Blame History

This file contains invisible Unicode characters

This file contains invisible Unicode characters that are indistinguishable to humans but may be processed differently by a computer. If you think that this is intentional, you can safely ignore this warning. Use the Escape button to reveal them.

# પિતરે ઈસુને કયો પ્રશ્ન પૂછ્યું?
"મારે મારા ભાઈને કેટલી વખત માફ કરવો જોઈએ જ્યારે તે મારી વિરુધ્ધ પાપ કરે?"
# પિતરે તેના ભાઈને કેટલી વખત માફ કરવા વિષે વિચારવું જોઈએ?
સાત વખત. 
# ઈસુએ તેના ભાઈને કેટલી વખત માફ કરવા કહ્યું?
સાતના સિત્તેર વખત. 
# ઈસુ શું કહેવા માંગતા હતા જ્યારે તેમણે કહ્યું હતું, "સાત ગણી સિત્તેર વખત?
તેનો અર્થ એવો થાય છે કે આપણે હંમેશા માફ કરવું જોઈએ.