gu_obs-tq/content/23/04.md

450 B

શા માટે યૂસુફ અને મરિયમે બેથલહેમ જવા માટે લાંબો પ્રવાસ કર્યો હતો?

કારણ કે રોમી સરકારે દરેકને જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માટે તેમના પૂર્વજો જ્યાં રહેતા હતા એ નગરમાં જાઓ.