gu_obs-tq/content/19/16.md

353 B

લોકોને પ્રબોધકોનો સામાન્ય સંદેશ શું હતો?

મૂર્તિઓની પૂજા બંધ કરો અને અન્યો માટે ન્યાય અને દયા રજૂ કરો; અન્યથા ઈશ્વર તમને શિક્ષા કરશે.