gu_obs-tq/content/19/15.md

547 B

નામાને એલિશાના સૂચનો સાંભળ્યા પછી તેણે શું કર્યું?

પ્રથમ તે ગુસ્સો હતો અને તે ન કર્યું, કારણ કે તેને તે મૂર્ખપણું લાગતું હતું, પણ પછીથી તેણે પોતાનું મન બદલ્યું અને તે કર્યું, અને તે સંપૂર્ણપણે સાજો થઈ ગયો હતો.