gu_obs-tq/content/19/11.md

739 B

ઈશ્વર કઈ રીતે તે પ્રમાણિત કરે છે કે તે ખરા ઈશ્વર છે?

યહોવા ઈશ્વરે આકાશમાંથી આગ મોકલી અને માંસ, લાકડું, ખડકો, ગંદકી, અને યજ્ઞવેદીની આસપાસનું પાણી બાળી નાખ્યું. 

લોકોએ કેવો પ્રતિભાવ આપ્યો જ્યારે તેઓએ શક્તિનું આ નિદર્શન જોયું?

તેઓ જમીન પર પડીને કહ્યું, "યહોવા જ ઈશ્વર છે!યહોવા ઈશ્વર છે! "