gu_obs-tq/content/19/03.md

400 B

કેવી રીતે ઈશ્વરે અરણ્યમાં એલિયા માટે જરૂરિયાતો પૂરી પાડી હતી, જ્યાં તે છુપાયો હતો?

ઈશ્વરે દરરોજ સવાર અને સાંજે પક્ષીઓ સાથે રોટલી અને માંસ મોકલ્યા હતા.