gu_obs-tq/content/16/18.md

617 B

શા માટે લોકો એક રાજા આપવા માટે ઈશ્વર પાસે માંગણી કરી હતી?

બીજા બધા દેશોમાં રાજાઓ હતા, અને કોઈ તેમને યુદ્ધમાં દોરે એવું તેઓ ઇચ્છતા હતા. 

કેવી રીતે ઈશ્વરે તેમની વિનંતીનો જવાબ આપ્યો?

જેમ તેઓએ જણાવ્યું હતું તેમ તેમણે, તેમને રાજા આપ્યો હતો.