gu_obs-tq/content/16/17.md

389 B

જે ઇઝરાયલીઓએ વારંવાર કરી હતી, એ રીત કઈ હતી?

ઇઝરાયલીઓ પાપ કરશે, ઈશ્વર તેમને સજા કરશે, તેઓ પસ્તાવો કરશે, અને ઈશ્વર તેમને બચાવવા માટે એક ઉદ્ધારક મોકલશે.