gu_obs-tq/content/16/13.md

595 B

કેવી રીતે ગિદિયોન અને તેના માણસોએ મિદ્યાનીઓ પર હુમલો કર્યો હતો?

તેઓએ મિદ્યાની છાવણીને ઘેરી લીધી હતી, તેમની માટલીઓ તોડી તેમાંથી મશાલ ઉઘાડી પાડીને, અને તેમના રણશિંગડા ફુંકી અને પોકાર કર્યો, " આ તલવાર યહોવા અને માટે ગિદિયોન માટે."