gu_obs-tq/content/16/11.md

731 B

વધારાની કઈ નિશાનીઓ ઈશ્વરે ગિદિયોનને આપી હતી, જેથી તેઓ ભયભીત ન થાય?

ગિદિયોન તેના સ્વપ્નમાં એક મિદ્યાની સૈનિકને કહેતા સાંભળે છે કે ગિદિયોનનું સૈન્ય મિદ્યાની લશ્કરને હરાવશે. 

ગિદિયોને શું કર્યું હતું જ્યારે તેણે મિદ્યાની સૈનિકના સ્વપ્નને સાંભળ્યું?

તેણે ઈશ્વરનું ભજન કર્યું.