gu_obs-tq/content/16/09.md

578 B

કયા બે સંકેતો દ્વારા ઈશ્વર સાબિત કરે છે કે તેમણે ગિદિઓન દ્વારા ઇઝરાયલને બચાવશે?

ઈશ્વરે સવારે ઝાકળ માત્ર કાપડ પર પાડ્યું હતું અને જમીન પર પાડ્યું ન હતું, અને પછી ઝાકળ માત્ર જમીન પર પાડ્યું હતું અને કાપડ પર પાડ્યું ન હતું.