gu_obs-tq/content/16/05.md

349 B

ગિદિયોન શું કરી રહ્યો હતો જ્યારે યહોવાનો દૂત તેની પાસે આવ્યો હતો?

ગિદિયોન છુપાઈને અનાજ ઝુડી રહ્યો હતો જેથી મિદ્યાનીઓ તે ચોરી ન જાય.