gu_obs-tq/content/12/07.md

397 B

ઈશ્વરે મુસાને શું કહ્યું જેથી ઇઝરાયલીઓને નીકળી જવા માટે એક રસ્તો બની જાય?

ઈશ્વરે તેને કહ્યું હતું સમુદ્ર પર તેનો હાથ લાંબો કરે જેથી પાણી વિભાજીત થશે.