gu_obs-tq/content/12/03.md

422 B

શા માટે ઈશ્વરે ફારુનને હઠીલો કર્યો અને ઇઝરાયલીઓનો પીછો કરવા પ્રેર્યો હતો?

તે બતાવવા માટે કે તે એક સાચા ઈશ્વર છે જે રાજા અને તેના દેવો કરતાં પણ વધુ શક્તિશાળી છે.