gu_obs-tq/content/12/01.md

553 B

મિસરના લોકો ઇઝરાયલીઓને શું આપી દે જેથી તેઓ મિસર છોડી જતા રહે?

તેઓ જે માંગે તે, સોના-ચાંદી અને અન્ય મૂલ્યવાન વસ્તુઓ પણ. 

બીજા કોણે ઇઝરાયલીઓ સાથે મિસર છોડ્યું?

અન્ય રાષ્ટ્રોના કેટલાક લોકો જેઓ ઈશ્વરમાં માનતા હતા.