gu_obs-tq/content/10/11.md

416 B

શું અંધકારની મહામારીએ દરેક પર સમાન અસર કરી હતી?

નાજ્યાં મિસરવાસીઓ રહેતા ત્યાં તેઓને અંધારાએ ઘેરી લીધા હતા, પરંતુ જ્યાં ઇઝરાયલીઓ રહેતા હતા, ત્યાં પ્રકાશ હતો.