gu_obs-tq/content/10/02.md

625 B

જ્યારે ફારૂને, ઇઝરાયલીઓને જવા દેવા માટે ઇનકાર કર્યો હતો ત્યારેઈશ્વરે શું કર્યુ હતું?

તેમણે મિસર પર દસ ભયંકર મહામારીઓ મોકલી હતી. 

ઈશ્વર આ વિપત્તિઓ દ્વારા ફારુનને શું બતાવી રહ્યા હતા?

તેઓ ફારુન અને મિસરના બધા દેવો કરતાં વધુ શક્તિશાળી છે.