gu_obs-tq/content/10/01.md

452 B

ઈશ્વરનો કયો સંદેશો મૂસા અને હારુને ફારુનને આપ્યો હતો?

"મારા લોકોને જવા દે!"

ફારુને શું કર્યું હતું જ્યારે તેણે આ આજ્ઞા સાંભળી?

તેણે ઇઝરાયલીઓને સખત કામ કરવાની ફરજ પાડી હતી.