gu_obs-tq/content/09/12.md

709 B

કઈ અસામાન્ય બાબત મૂસાએ જોઈ હતી જ્યારે અરણ્યમાં તે ઘેટાંની દેખભાળ કરી રહ્યો હતો?

તેણે એક ઝાડીને સળગતી જોઈ હતી, પરંતુ તે રાખ ન થતી હતી. 

ઈશ્વરે મૂસાને શું કહ્યું જ્યારે તે સળગતી ઝાડીની નજીક પહોંચ્યો હતો?

ઈશ્વરે કહ્યું, "મૂસા તારા પગમાંથી ચંપલ કાઢ.તું પવિત્ર ભૂમિ પર ઊભો છે. "