gu_obs-tq/content/09/08.md

395 B

મૂસાએ એક સાથી ઇઝરાયલીને બચાવવા માટે શું કર્યું?

તેણે એક મિસરીને જે તેના સાથીને મારી રહ્યો હતો તેની હત્યા કરી હતી, અને મિસરીના શરીરને દાટી દીધું હતું.