gu_obs-tq/content/06/06.md

384 B

ઈશ્વરે રિબકાને તેના બે જોડીયા પુત્રો જન્મ્યા હતા એ પહેલા તેમના વિશે શું કહ્યું હતું?

તેઓ બે રાષ્ટ્રો બનશે અને મોટો પુત્ર નાના પુત્રની સેવા કરશે.