gu_obs-tq/content/03/14.md

368 B

જ્યારે તેઓ હોડીમાંથી બહાર આવ્યા હતા ત્યારબાદ કેવી રીતે નૂહે ઈશ્વરની આરાધના કરી?

તેણે એક વેદી બાંધી અને કેટલાક પ્રાણીઓનું બલિદાન ચડાવ્યુ.