gu_obs-tq/content/03/13.md

398 B

ઈશ્વરે નૂહને અને તેના કુટુંબને શું કરવા કહ્યું હતું જ્યારે તેઓએ હોડી છોડી દીધી હતી?

તેમણે કહ્યું કે ઘણા બાળકો અને પૌત્રો પેદા કરો અને પૃથ્વીને ભરી દો.