gu_obs-tq/content/03/08.md

470 B

કેટલે ઊંચે સુધી જળપ્રલયના પાણી પહોંચ્યા હતા?

પાણીએ સમગ્ર વિશ્વમાં બધું ઢાંકી દીધું હતું, સૌથી ઊંચા પર્વતોને પણ. 

જમીન પર જે રહેતા હતા તેઓનુ શું થયું હતું?

બધા મૃત્યુ પામ્યા હતા.