gu_obs-tq/content/03/01.md

441 B

શા માટે ઈશ્વરે વિશ્વનો નાશ કરવાનું નક્કી કર્યું?

લોકો ખૂબ જ હિંસક અને દુષ્ટ બની ગયા હતા. 

ઈશ્વર વિશ્વનો નાશ કરવા માટે કેવી યોજના ઘડી રહ્યા હતા?

તેઓ એક મહાપ્રલય મોકલશે.