gu_obs-tn/content/50/17.md

1.4 KiB

દરેક આંસુ લૂછી નાંખશે 

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "આપણા તમામ દુઃખનો અંત લાવશે," અથવા "મુશ્કેલીનો અંત કરશે" અથવા, "પ્રેમથી લોકોની ઉદાસી લઈ લેશે."

ત્યાં કોઈ વધુ વેદના, દુ: ખ, રડવું, દુષ્ટતા, પીડા, અથવા મૃત્યુ નહિ હોય

આ રીતે પણ ભાષાંતર કરી શકે છે, "લોકોએ હવે, દુઃખ, રુદન, દુષ્ટ વસ્તુઓની પીડા, અથવા મૃત્યુ સહન નહિ કરવું પડે."

શાંતિ અને ન્યાય સાથે રાજ્ય કરશે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે ભાષાંતર કરી શકે છે "તેમના લોકો પર શાસન કરશે, તેવી રીતે કે જે તેમને માટે શાંતિ લાવે,"

માંથી બાઇબલ વાર્તાઓ

આ સંદર્ભો બાઇબલના કેટલાક અનુવાદમા સહેજ અલગ હોઈ શકે છે