gu_obs-tn/content/50/16.md

781 B

પાપ લાવ્યા

આ રીતે ભાષાંતર કરી શકો છો "ના કારણે પાપ દાખલ થયું"

એક નવું આકાશ

આ તરીકે ભાષાંતર કરી શકો છો, "એક નવું આકાશ" અથવા, "એક નવું વિશ્વ" તે તારાઓનો એક નવો સમૂહ અને આકાશમાં બીજું બધું, નો ઉલ્લેખ કરે છે.

નવી પૃથ્વી

આ વર્તમાન પૃથ્વી જેના પર આપણે રહીએ છીએ એ એક નવી અને સુધારેલ પૃથ્વી દ્વારા બદલવામાં આવશે.