gu_obs-tn/content/50/15.md

467 B

તેનું સામ્રાજ્ય

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "લોકો પર શેતાનની દુષ્ટતા રાજ કરે છે." અથવા, "બધી દુષ્ટ વસ્તુઓ તેઓ કરે છે અને દુષ્ટ લોકો તેના નિયંત્રણમાં હોય છે"

બદલે

એટલે કે, "ને બદલે"