gu_obs-tn/content/50/09.md

1.1 KiB

જે દુષ્ટ સાથે સંબંધ ધરાવે છે

"જે દુષ્ટની આજ્ઞાઓ પાળે છે" અથવા, "જે દુષ્ટના શાસનમાં છે",

એક દુષ્ટ

આ શેતાન માટે બીજું શીર્ષક છે. તે આ રીતે અનુવાદ કરી શકાય "શેતાન" પરંતુ શીર્ષક, "શેતાની" તેના પાત્રને વર્ણવે છે.

શેતાન

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "શેતાન."

વિશ્વના અંતને રજૂ કરે છે

એટલે કે, "રજૂ કરે છે કે વિશ્વના અંતે લોકોનું શું થશે."

કાપણી કરનાર

આ રીતે પણ ભાષાંતર કરી શકે છે, "જે પુરુષો પાકેલા અનાજ લણણી કરે છે" અથવા, "જે કામદારો પાકેલા અનાજ ભેગા કરે છે"