gu_obs-tn/content/50/08.md

431 B

દેવના સામ્રાજ્યના લોકો

આ રીતે પણ ભાષાંતર કરી શકાય, "જે લોકો ઈશ્વરની સત્તા હેઠળ રહે છે" અથવા, "જે લોકો દેવના નિયમને માને છે" અથવા, "જે લોકો દેવ સાથે એમના રાજ્યમાં રહેશે."