gu_obs-tn/content/50/07.md

1.3 KiB

(ઇસુ વાર્તા કહેવાનું ચાલુ રાખે છે.)

સાથે તમે કેટલાક ઘઉં બહાર ખેંચી કાઢશો

એટલે કે, "તમે કેટલાક ઘઉં પણ આકસ્મિક રીતે બહાર ખેંચી જશો." તે નીદણને યુવાન ઘઉંથી અલગ કરવાવું અને ઘઉં ઉન્મૂલન કર્યા વિના નીંદણ ખેંચવાનું ઘણું મુશ્કેલ હશે.

લણણી સુધી

એટલે કે "તે સમય સુધી જ્યારે ઘઉં લણણી માટે તૈયાર થાય" અથવા "ત્યાં સુધી કે ઘઉં લણણી કરવા માટે તૈયાર થઈ જાય"

ઘઉં

એટલે કે, " લણણી કરાયેલા ઘઉં"

કોઠાર

આ ઇમારત જ્યાં ખેતીના ઘઉંનો પાક સાચવવામાં આવ્યા હતા અને સંગ્રહિત કરાયા હતા એનો ઉલ્લેખ કરે છે. તેને એક "ગોદામ" પણ કહી શકાય