gu_obs-tn/content/50/05.md

1.3 KiB

સારા બી

આ બીજ ઘઉંના બીજ હતા. આ પ્રકારના બીજ તમારી ભાષાના વિસ્તારમાં જાણીતા ન હોય તો, તે માટે સામાન્ય શબ્દ "બીજ" વાપરવો શ્રેષ્ઠ છે. જો ત્યાં કોઈ સામાન્ય શબ્દ ન હોય તો, તે જરૂરી હોઈ શકે છે કે, અનાજ માટે જાણીતા બીજનો કોઈ પ્રકાર પસંદ કરો અને કહો, ઉદાહરણ તરીકે, "ચોખા જેવા સારા બીજ."

ઘાસના બીજ

ઘાસના બીજ જેનું વાવેતર કરવામાં આવ્યું હતું એ ઘઉંના છોડ જેટલા ઉંચા ઉગશે પરંતુ તે ખાઈ ન શકાય. તે નકામા હતા.

ઘઉં

એટલે કે, "ઘઉંના બીજ" ઘઉં એક પ્રકારનું અનાજ છે કે જે ઊંચા ઘાસની જેમ વધે છે. તે બીજ ધરાવે છે જેને લોકો ખોરાક તરીકે ઉપયોગ કરે છે.