gu_obs-tn/content/50/03.md

1.5 KiB

શિષ્યો બનાવો

આનો અર્થ છે, "લોકોને મારા શિષ્યો બને એ માટે મદદ કરો"

ખેતરો લણણી માટે તૈયાર છે

આ, આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે અથવા, " જેવી રીતે ખેતરો લણણી માટે તૈયાર હોય છે તેવી રીતે તેઓને એકઠા કરીને દેવ પાસે લઈ આવવા માટે તૈયાર છે" અથવા, "જેવી રીતે ખેતરોનો પાક તૈયાર હોઈને લણણી કરી ભેગો કરવા માટે તૈયાર હોય છે તેવી રીતે તેઓ તેઓને ભેગા કરી દેવ પાસે લઈ આવવા માટે તૈયાર છે."

ખેતરો

આ અભિવ્યક્તિ, "ખેતરો" વિશ્વમાંના હયાત લોકોને રજૂ કરે છે {4.]

પાકેલા

"તૈયાર" અહીં ઇસુ પર વિશ્વાસ કરવા માટે તૈયાર છે દર્શાવે છે.

લણણી

"લણણી" અહીં લોકોને ઇસુ વિશે શિક્ષણ આપી તેમને દેવ પાસે લઈ આવવાના કામને દર્શાવે છે.