gu_obs-tn/content/49/17.md

898 B

પાપ દ્વારા લલચાવાયેલા

એટલે કે, " તમે જાણતા હો કે પાપ ખોટું છે છતાં પણ પાપ તમને લલચાવી શકે છે."

વિશ્વાસુ છે

આ સંદર્ભનો એ અર્થ થાય કે ઈશ્વર "તેમના વચનો પાળે છે"

તમારા પાપોનો એકરાર કરો

આ રીતે ભાષાંતર કરી શકાય, "દેવ સમક્ષ તમે જે ખોટું કર્યું તેનો સ્વીકાર કરો."

તે તમને પાપ સામે લડવા માટે તાકાત આપશે

એટલે કે, "તે તમને પાપનો ઇન્કાર કરવા આત્મિક તાકાત આપશે"