gu_obs-tn/content/49/15.md

1.1 KiB

શેતાનનું અંધકારમય રાજ્ય

"અંધકાર" એ અહીં પાપનો સંદર્ભ અને એ બધું જે અનિષ્ટ છે એવું દર્શાવે છે. આ રીતે ભાષાંતર કરી શકાય છે "શેતાનની દુષ્ટતા લોકો પર રાજ કરે છે, કે જે અંધકાર જેવું હોય છે."

ઈશ્વરનું પ્રકાશમય રાજ્ય

"પ્રકાશ" અહીં દેવની પવિત્રતા અને ભલાઈનો ઉલ્લેખ કરે છે. આ રીતે ભાષાંતર કરી શકો છે " ઈશ્વરનું ન્યાયીપણું લોકો પર શાસન કરે છે, કે જે પ્રકાશ જેવી હોય છે." બાઇબલમાં ઘણી વાર અંધકારને દુષ્ટ અને પ્ભલાઈને પ્રકાશ સાથે સરખાવે છે.