gu_obs-tn/content/49/12.md

1.3 KiB

સારા કામ તમને બચાવી શકે તેમ નથી

એટલે કે, "સારી બાબતો કરવી એ તમારા પાપોથી તમને બચાવી શકે તેમ નથી" અથવા, "તમે કંઈપણ સારું કરી શકતા નથી જે તમને તમારા પાપોની સજામાંથી બચાવી શકે."

તમારા પાપો ધોવા

એટલે કે, "સંપૂર્ણપણે તમારા પાપોને દૂર કરવા" અથવા, "તમારા પાપો લઈને તમને શુદ્ધ બનાવે." દેવ લોકોના પાપોને સંપુર્ણ રીતે દુર કરી તેઓના આત્માનું શુધ્ધિકરણ કરે છે એ વિશેની આ વાત કરે છે. તેનો અર્થ એ ભૌતિક ધુલાઈ નથી.

તમારા બદલે

એટલે કે, "તમારી જગ્યાએ."

તેમને ટે ફરીથી ઉઠાડ્યા

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "તેમને ફરીથી જીવંત કર્યા"