gu_obs-tn/content/49/10.md

1.8 KiB

તમારા પાપો લીધે

આ પણ આવી રીતે અનુવાદ કરી શકાય છે, "કારણ કે તમે પાપ કર્યું છે." તે સ્પષ્ટ કરવા માટે કે આ વાત બધા લોકો વિશે છે, કેટલીક ભાષાઓ માટે આ અનુવાદ કરવો વધુ સ્પષ્ટ હોઈ શકે છે, "કારણ કે બધા લોકોએ પાપ કર્યુ છે, તેઓ દોષિત છે. તેઓ મૃત્યુને લાયક છે."

દેવ ક્રોધિત થવા જોઈએ

આ રીતે પણ ભાષાંતર કરી શકાય, "દેવ ગુસ્સો કરે તે યોગ્ય હશે"

તેમનોણે તેના પર ગુસ્સો રેડી દિધો

એટલે કે, , અથવા "તેમના ગુસ્સાને વાળી દિધો", અથવા "પર તેમનો તમામ ગુસ્સો મૂકવામાં આવ્યો" અથવા, " ફક્ત તેમની ઉપર ગુસ્સે હતા."

તમારી સજા ભોગવી

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "તમારા બદલે તેને સજા કરવામાં આવી હતી" અથવા, "તમારા પાપ માટે સજા કરવામાં આવી હતી." તે સ્પષ્ટ છે કે આ દરેકને લાગુ પડી શકે છે, માટે આ રીતે પણ ભાષાંતર કરી શકે છે, "દરેક વ્યક્તિના પાપ માટે તેને સજા કરવામાં આવી હતી."