gu_obs-tn/content/49/06.md

576 B

બીજા નહિં

એટલે કે, "અન્ય લોકો તેને સ્વીકાર નહીં કરે અને તેથી તેઓનો બચાવ નહી થાય."

દેવના શબ્દના બીજ

તે આ રીતે પણ અનુવાદ કરી શકાય છે, "બીજ, જેને દેવના શબ્દ સાથે સરખાવી શકાય." આ શબ્દ સમૂહ, બીજ અને દેવના શબ્દ વચ્ચે સરખામણી કરે છે.