gu_obs-tn/content/49/02.md

437 B

અશુધ્ધ આત્માઓને કાઢે છે

એટલે કે, "દુષ્ટ આત્માઓને લોકોમાંથી કાઢે છે"

મૃતકોને જીવતા કરે છે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે, "મૃત લોકો માટે ફરીથી જીવંત બનવાનું કારણ બને છે"