gu_obs-tn/content/47/13.md

781 B

શહેરના નેતાઓ

"શહેરના અધિકારીઓ" અથવા "શહેરના સત્તાવાળાઓ" ના સંદર્ભમાં છે.

ઈસુ ખ્રિસ્ત વિશેની સુવાર્તા ફેલાતી રહી

એટલે કે, "વધુ અને વધુ સ્થળોએ લોકો ઈસુ ખ્રિસ્તની સુવાર્તા સાંભળતા હતા"

મંડળી વધતી રહી

એટલે કે, "વધુ અને વધુ લોકો મંડળીનો એક ભાગ બની ગયા હતા" અથવા, "વધુ અને વધુ લોકો ઈસુમાં વિશ્વાસ કરતા હતા."