gu_obs-tn/content/47/11.md

1.6 KiB

બચાવ પામવા 

આ રીતે પણ ભાષાંતર કરી શકાય છે "મારા પાપોથી બચાવી શકાય એ માટે" અથવા, "કે જેથી દેવ મને મારા પાપો થી બચાવી લે." પ્રશ્ન જે દેવની સજામાંથી મુક્તિનો ઉલ્લેખ કરે છે જે ભૂકંપના સર્જનાર છે.

ઈસુ, પ્રભુને માનો

આ બંને, જેલર અને તેના કુટુંબ માટે સંબોધવામાં આવે છે, તેઓ બધાએ, પછી પ્રભુ પર વિશ્વાસ કર્યો અને બાપ્તિસ્મા પામ્યા. કેટલીક ભાષાઓ કદાચ એક સ્વરૂપનો ઉપયોગ કરી શકે છે એ સૂચવવા માટે કે પાઉલ જૂથને કહેતો હોય.

તમે અને તમારો પરિવાર બચાવી લેવામાં આવશે

આ રીતે પણ ભાષાંતર કરી શકાય "ઈશ્વર તમને અને તમારા પરિવારને તમારા પાપો માટેની શાશ્વત સજામાંથી બચાવશે." ખાતરી કરો કે તે સ્પષ્ટ થાય કે અહીં મુક્તિનો ઉલ્લેખ આત્મિક છે, ભૌતિક નથી.