gu_obs-tn/content/47/10.md

599 B

જેલર

એટલે કે, "જેલનો સત્તાવાર અધિકારી."

અમે

કેટલીક ભાષાઓમાં શબ્દ "અમે" જે વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે એનો સમાવેશ કરતું નથી પરંતુ તે એક ખાસ સ્વરૂપ છે. અહીં "અમે" જેલરનો સમાવેશ કરતું નથી, પણ પાઉલ અને બાકીના કેદીઓનોસમાવેશ કરે છે.