gu_obs-tn/content/47/08.md

951 B

મધ્યરાત્રીએ

આ રીતે ભાષાંતર કરી શકાય છે, "મોડી રાત્રે" અથવા, "ખૂબ જ વહેલી સવારે." જ્યારે આ થયું હતું ત્યારે બહાર સંપૂર્ણપણે અંધારૂં હતુ, અને લોકો સામાન્ય રીતે ઊંઘી રહ્યાં હતાં.

ઈશ્વરની સ્તુતિનાં ગીતો ગાઈ રહ્યાં હતાં

આ રીતે પણ અનુવાદ કરી શકાય છે, " ગાઇને દેવની સ્તુતિ કરવા લાગ્યા," અથવા " દેવના વખાણ કરવા માટે ગીતો ગાયા" અથવા, "ગીત જે દેવને આભારસ્તુતિ આપતું હોય, ગાતા હતા."