gu_obs-tn/content/47/06.md

513 B

અશુધ્ધ આત્મા વગર

"અશુધ્ધ આત્માના સામર્થ્ય વગર" અથવા, “હવે તેણી પાસે અશુધ્ધ આત્મા ન હતો."

ભવિષ્ય

એટલે કે, "ભવિષ્યમાં બનનારી બાબતો"

આનો અર્થ થાય છે કે

આ રીતે પણ અનુવાદ કરી શકાય, "આના કારણે" અથવા, "તેથી."