gu_obs-tn/content/47/05.md

970 B

એક દિવસ

આ શબ્દસમૂહ એક ઘટના જે ભૂતકાળમાં ઘટી હતી તેનો પરિચય આપે છે, પરંતુ ચોક્કસ સમય દર્શાવતો નથી. ઘણી ભાષાઓ એ જ રીતે એક સાચી વાર્તા કહેવી શરૂ કરતી હોય છે.

તેણી તરફ ફર્યા

એટલે કે, "પાછળ ફર્યા અને તેણી તરફ જોયું"

ઈસુના નામે

એટલે કે, "ઈસુના અધિકારથી" ઈસુના અધિકારીથી, પાઉલ અશુધ્ધ આત્માને નીકળી જવા આદેશ કરી શકે છે.

એનામાંથી બહાર નીકળ

એટલે કે, "તેને છોડી દે" અથવા, "તેનાથી દૂર જા."