gu_obs-tn/content/47/02.md

922 B

લૂદીયાનું હૃદય ખોલ્યું

એટલે કે,"લૂદીયાને સહાય કરી"

તેણી અને તેનું કુટુંબ બાપ્તિસ્મા પામ્યું

આ રીતે પણ ભાષાંતર કરી શકાય, "તેઓએ લૂદીયા અને તેના કુટુંબઓને બાપ્તિસ્મા આપ્યું."

તેથી તેઓ તેની અને તેના કુટુંબ સાથે રોકાયા

એ સમયના લોકો માટે એક સામાન્ય રીવાજ હતો જેમા તેઓ તેમના ઘરોમાં મુલાકાતીઓ માટે આતિથ્ય પુરું પાડતા. આ વ્યવસ્થામાં કોઈ અનૈતિક હેતુઓ ન હતા.